લોટ બાંધો ત્યારે નાંખી દો આ વસ્તુ, રોટલી નહીં થાય વાસી!

ભારતના દરેક ઘરમાં રોટલી ખાવામાં આવે છે 

સારી રોટલી માટે સારો લોટ હોવો જરૂરી છે

એવામાં સારી રીતે લોટ બાંધવો જરૂરી છે

લોટમાં દૂધ, ઘી અથવા નવસેકું પાણી નાંખીને બાંધવાનું તો સાંભળ્યુ હશે

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

પરંતુ શું ક્યારેય લોટમાં બરફ નાંખીને બાંધ્યો છે?

ગરમીમાં લોટમાં જલ્દી ખટાશ આવી જાય છે

તેનાથી બચવા માટે લોટમાં 2-3 ટુકડા બરફ નાંખીને બાંધો

તેનાથી લોટ ન તો કાળો થશે અને ન તો ખાટો થશે

બરફથી બંધાયેલા લોટથી રોટલી સારી બને છે

વધારે લોટ બાંધવા માટે આઇસ ક્યુબ અને ઠંડુ પાણી બંનેનો ઉપયોગ થઈ શકે છે 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.