બચત ખાતામાં મળશે FD જેટલું રિટર્ન, જાણો કેવી રીતે?

સામાન્ય રીતે, સેવિંગ એકાઉન્ટ પર 2થી 3 ટકા જેટલું જ વ્યાજ મળે છે. 

પરંતુ તમે એક નાનું કામ કરીને આ વ્યાજને વધારી શકો છો. 

તમારે બેંકમાં જઈને આ એકાઉન્ટને ઓટો સ્વીપમાં બદલવું પડશે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

ત્યારબાદ તમારું એકાઉન્ટ એક નક્કી મર્યાદા સુધી બચત ખાતાવાળી સુવિધા આપશે. 

જેમ આ એમાઉન્ટ નક્કી મર્યાદાથી ઉપર જશે, બાકીના રૂપિયા એફડીમાં બદલાઈ જશે. 

ત્યારબાદ તમને તેટલી રકમ પર એફડી જેટલું રિટર્ન મળવા લાગશે. 

વર્તમાન સમયમાં એફડી પર 7-8 ટકા જેટલું રિટર્ન મળી શકે છે. 

લગભગ બધી જ બેંકોમાં તમને ઓટો સ્વીપની સુવિધા મળી જશે. 

તેનાથી તમારા રૂપિયા સુરક્ષાત રાખવાની સાથે-સાથે વધારવામાં પણ મદદ મળે છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.