આ યુવાન મહિને કરે છે 110 કિલો ઘીનું વેચાણ.

દૂધમાં થતા ભાવ વધારાના લીધે ખેડૂતો હવે ખેતીની સાથે સાથે પશુપાલન પણ કરતા થયા છે.

ભાવનગરના તરક પાલડી ગામમાં રહેતા હરપાલસિંહ છેલ્લા ઘણા વર્ષોથી પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે.

હરપાલસિંહ દૂધ અને ઘીનું રિટેલમાં વેચાણ કરે છે.

તે માત્ર ગુજરાત જ નહીં, રાજ્ય  બહાર બેંગ્લોર સુધી ઘીનું વેચાણ કરી રહ્યા છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

સાથો સાથ સમગ્ર ગામમાં ફ્રીમાં છાશનું વિતરણ કરે છે.

હરપાલસિંહ પાસે 65 જેટલી ગીર અને દેશી ગાય છે, જેના થકી રોજનું 250 લિટર જેટલું દૂધ ઉત્પાદન મેળવે છે. 

દૂધનું તેઓ રિટેલમાં 70 રૂપિયાના ભાવ લેખે વેચાણ કરે છે. 

તેમજ ઘી બનાવીને 2,000 રૂપિયાના ભાવે વેચે છે.

ઘી વેચાણ થકી માસિક 2,20,000 રૂપિયા સુધીની કમાણી કરે છે.

પશુઓ પાછળ લગભગ 30 ટકા જેટલો ખર્ચ થાય છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...