તમારા શહેરમાં હવે સસ્તા થશે ટામેટા

ટામેટાના ભાવ ઓછા થશે

આખા દેશમાં ટામેટાના ભાવ આસમાને છે.

ટામેટાના ભાવ ઓછા થશે

ટામેટાના ભાવ 100 રૂપિયાની આસપાસ છે.

ટામેટાના ભાવ ઓછા થશે

મુંબઇમાં 120/KG  નો ભાવ છે

ટામેટાના ભાવ ઓછા થશે

ટામેટાની કિંમત એક સપ્તાહમાં ઓછી થઇ જશે.

ટામેટાના ભાવ ઓછા થશે

ટામેટાના ભાવ ઓછા થશે

અચાનક બગડેલા હવામાનને કારણે ભાવમાં વઘારો થયો છે.

ટામેટાના ભાવ ઓછા થશે

ઉત્તર ભારતથી શિમલાના ટામેટાની આવક વધશે.

ટામેટાના ભાવ ઓછા થશે

આ નિર્ણયને કારણે ટામેટાના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે.

ટામેટાના ભાવ ઓછા થશે

ટામેટાની કિંમત પર વરસાદની અસર છે.

ટામેટાના ભાવ ઓછા થશે

આંકડા પ્રમાણે ટામેટાની આવક ઓછી થશે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.