આખા ગુજરાતમાં ક્યાય નહીં મળે આવી લસ્સી...

સુરત શહેરમાં છેલ્લા 75 વર્ષથી પ્રખ્યાત જય શંકર લસ્સીની તો વાત જ અનોખી છે.

ચોક બજાર વિસ્તારમાં તેઓ પ્યોર પંજાબી દહીંમાંથી લસ્સી બનાવે છે.

હાલ તેમની ત્રીજી પેઢી આ લસ્સીનું વેચાણ કરી રહી છે.

અનેક પ્રકારના ફ્લેવર્સવાળી લસ્સી અહીં મળી જાય છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

સુરત શહેરમાં લસ્સી વેચવાની શરૂઆત જ જયશંકર લસ્સી દ્વારા કરવામાં આવી હતી.

અહીં મળતા ફ્લેવર જેમ કે, ડ્રાયફ્રૂટ લસ્સી, આઈસ્ક્રીમ કાજુ લસ્સી, મલાઈ કાજુ બદામ લસ્સી,

કાજુ શ્રીખંડ ગુલાબ લસ્સી, ચોકલેટ શ્રીખંડ લસ્સી, કાજુ શ્રીખંડ પાઈનેપલ લસ્સી,

કાજુ શ્રીખંડ મેંગો લસ્સી, કાજુ શ્રીખંડ સ્ટ્રોબેરી લસ્સી, પિસ્તા લસ્સી આવી અનેક પ્રકારની વેરાઈટીઓ અહીં ઉપલબ્ધ છે. 

જયશંકર લસ્સીનું એક જ સૂત્ર છે - ‘પીઓ લસ્સી જીઓ અસ્સી’.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...