કૃષિ એક્સપર્ટની સલાહ

પોતાની જમીનમાં કરો ગલગોટા ફૂલની ખેતી અને બનો લખપતિ

આજકલ લોકો મોટા પાયે ફૂલોની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે.

ત્યારે ગલગોટાના ફૂલની ખેતીમાંથી સારો નફો મેળવવા માટે ફૂલોની સુધારેલી જાતોનું વાવેતર કરવું જોઈએ.

પુસા બસંતી ગલગોટા, પુસા ઓરેન્જ ગલગોટાને અદ્યતન જાતો ગણવામાં આવે છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આની ખેતી કરીને ખેડૂતો તેમની આવક બમણી કરી શકે છે.

LOCAL 18 સાથે વાત કરતા નિષ્ણાત જણાવે છે કે, આ પાંચ પ્રજાતિઓ પોતાની આગવી વિશેષતા ધરાવે છે.

તમને આપવામાં આવેલી તમામ માહિતી કૃષિ નિષ્ણાતોની સલાહ પર આધારિત છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...