22 કે 23 મે ક્યારે છે વૈશાખ પૂર્ણિમા

વૈશાખ મહિનાની પૂનમ પર માતા લક્ષ્મીની પૂજા કરનારને ધન-સમૃદ્ધિની કમી નથી થતી

વૈશાખ પૂર્ણિમા પર જ વિષ્ણુજીના અવતાર બુદ્ધ ભગવાનનો જન્મ થયો હતો

આ વર્ષે વૈશાખ પૂર્ણિમા 23 મે 2024 ના રોજ છે

આ રાત્રે ચંદ્રમાને અર્ઘ્ય આપવાથી ચંદ્ર દોષ અને તણાવ દૂર થાય છે

MORE  NEWS...

જાગી ઉઠશે સુતેલી કિસ્મત, દૂર ભાગશે બધા સંકટ; ધારણ કરી લો બસ આ રત્ન

100 વર્ષ બાદ સૂર્ય, શુક્ર અને ગુરુ આવ્યા સાથે, શરુ થશે આ રાશિઓના 'અચ્છે દિન'

દૂધ પીધા પછી ઘરની બહાર શા માટે ન નીકળવું જોઈએ? ચંદ્ર-રાહુ સાથે છે સબંધ

વૈશાખ પૂર્ણિમા તિથિ 22 મેના રોજ સાંજે 06:47 પર શરૂ થઈને 23 મે રાત્રે 07:22 સુધી રહેશે

પૂર્ણિમા પર બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવાથી આરોગ્ય, મોક્ષ મળે છે

આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 04:04 સવારથી 05:26 સુધી છે

વૈશાખ પૂર્ણિમા પર ભગવાન સત્યનારાયણ અને બુદ્ધ દેવની પૂજાનું શુભ મુહૂર્ત સવારે 10:35 થી બપોરે 12:18 સુધી છે 

સુખ-સૌભાગ્યમાં બુદ્ધિ માટે વૈશાખ પૂર્ણિમાની રાત્રે શ્રી સૂક્તનો પાઠ કરવો લાભકારી હોય છે

ધન પ્રાપ્તિની કામના માટે પૂર્ણિમા પર માતા લક્ષ્મીને ખીરનો ભોગ લગાવો અને ઘરમાં સત્યનારાયણની કથા કરો

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

MORE  NEWS...

જાગી ઉઠશે સુતેલી કિસ્મત, દૂર ભાગશે બધા સંકટ; ધારણ કરી લો બસ આ રત્ન

100 વર્ષ બાદ સૂર્ય, શુક્ર અને ગુરુ આવ્યા સાથે, શરુ થશે આ રાશિઓના 'અચ્છે દિન'

દૂધ પીધા પછી ઘરની બહાર શા માટે ન નીકળવું જોઈએ? ચંદ્ર-રાહુ સાથે છે સબંધ