કપડાં ધોવાના પાણીમાં નાંખી દો આ વસ્તુ, ક્યારેય નહીં ઉડે રંગ!

ગરમીની સિઝનમાં તડકાના કારણે કપડાંનો રંગ ઉડી જાય છે

ખાસ કરીને ડાર્ક રંગના કપડાં તડકામાં સૂકવવાથી ફિક્કા થઈ જાય છે 

પરંતુ આ ટિપ્સની મદદથી ફરી ક્યારેય નહીં ઉડે કપડાંનો રંગ

દિવસની બદલે સાંજે કપડાં સુકવો

MORE  NEWS...

ઘરે 10 મિનિટમાં બનાવો લસણનું ચટપટું અથાણું, કેરીના અથાણાનો ટેસ્ટ ફિક્કો લાગશે

મોંઘી ક્રીમ નહીં 10 રૂપિયાની આ વસ્તુ ચહેરાની કાળી ઝાંઇ કરી દેશે ગાયબ, આવશે ગજબ નિખાર

માત્ર 10 રૂપિયામાં મળતી આ વસ્તુથી યુરિક એસિડને કરો કંટ્રોલ, દવાની પણ નહીં પડે જરૂર

આવું કરવાથી કપડાં પર સખત તાપનો પ્રકાશ નહીં પડે

કપડાંને હંમેશા ઉંધા કરીને સુકવો

ઘણીવાર હાર્ડ ડિટર્જેન્ટનો ઉપયોગ કરવાથી કપડાંનો રંગ ફિક્કો પડી જાય છે 

એવામાં માઇલ્ડ ડિટર્જેન્ટનો ઉપયોગ કરો

કપડાંને વિનેગરમાં પલાળવાથી તેની ચમક બની રહે છે

કપડાંનો રંગનો પાક્કો રાખવા માટે તેમાં મીઠું પણ ઉમેરી શકો છો

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.