આ રીતે ઘરના કૂંડામાં વાવો લીંબુડી

ભારતના દરેક ઘરમાં લીંબુનો ઉપયોગ થાય છે 

લીંબુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે 

લીંબુમાં વિટામિન સીની માત્રા પણ ભરપૂર હોય છે

પરંતુ શું તમે જાણો છો કે તમે કૂંડામાં પણ લીંબુ ઉગાડી શકો છો?

MORE  NEWS...

ઘરે 10 મિનિટમાં બનાવો લસણનું ચટપટું અથાણું, કેરીના અથાણાનો ટેસ્ટ ફિક્કો લાગશે

મોંઘી ક્રીમ નહીં 10 રૂપિયાની આ વસ્તુ ચહેરાની કાળી ઝાંઇ કરી દેશે ગાયબ, આવશે ગજબ નિખાર

માત્ર 10 રૂપિયામાં મળતી આ વસ્તુથી યુરિક એસિડને કરો કંટ્રોલ, દવાની પણ નહીં પડે જરૂર

એક લીંબુના બીજ નીકાળો અને તેને ધોઈ દો

બીજને 24 કલાક પાણીમાં પલાળી રાખો 

કૂંડામાં માટી ભરો અને તેમાં બીજને 1 ઈંચ ઊંડા વાવી દો

માટીને નરમ રાખો અને બીજને અંકુરિત થવા માટે તડકાવાળી જગ્યાએ રાખો

બીજને અંકુરિત થવામાં 2-3 અઠવાડિયા લાગી શકે છે 

લીંબુનું ઝાડ થોડું મોટું થઈ જાય તો તેમાં દરરોજ પાણી નાંખો

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.