કારમાં સીટની ઉપર હેન્ડલ્સ શા માટે કેમ હોય છે?

સામાન્ય રીતે લોકો પડવાથી બચવા માટે હેન્ડલ પકડી રાખે છે.

99 ટકા લોકો આ હેન્ડલના અસલી કામને જાણતા નથી.

તે હાઈ સ્પીડ દરમિયાન પકડવા માટે નથી.

ગ્રેબ હેન્ડલ એ લોકો માટે છે, જે સહારા વિના બેસી નથી શકતાં

MORE  NEWS...

સાવધાન! જો તમને પણ આવા ફોન આવે છે? તો ચેતજો, નહીંતર થઈ જશો કંગાળ

કપાસમાં સફેદમાખી, થ્રિપ્સ અને તડતડિયા આવે તો શું કરવું? આવી રીતે થશે ફાયદો

બાળકોને રાખજો દિવાલથી દૂર; રંગોથી થાય છે ગંભીર અસર

તે કારની અંદર અને બહાર નીકળતી વખતે સપોર્ટ માટે રાખવામાં આવી છે.

ગ્રેબ હેન્ડલ એ વૃદ્ધો, અપંગ અને સગર્ભા સ્ત્રીઓને મદદ કરવા માટે છે.

આ જ કારણ છે કે તેને દરવાજાની ઉપરની બાજુએ જ રાખવામાં આવે છે.

સમય જતાં ગ્રેબ હેન્ડલની ઉપયોગિતા ખૂબ જ ઓછી થઈ ગઈ છે. 