Cannes માં સેલેબ્સ સાથે વિખેરવો છે જલવો?

કાન્સના રેડ કાર્પેટ પર વિખેરવો છે જલવો? બસ ફોલો કરો આ ટિપ્સ

મેટ ગાલા બાદ આજકાલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ચર્ચામાં છે

તમામ લોકો પોતાની ફેવરિટ હોલિવૂડ અને બોલિવૂડ સેલેબ્સના લુકને પસંદ કરી રહ્યા છે 

ફેસ્ટિવલમાં ઘણાં ઈન્ડિયન સ્ટાર્સથી લઈને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સે પણ ભાગ લીધો છે 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

શાનદાર વાત તો એ છે કે, હવે ફક્ત સપનામાં નહીં પરંતુ તમે હકીકતમાં આ ઈવેન્ટનો ભાગ બની શકો છો

રેડ કાર્પેટ પર ગ્લેમર વિખેરવા માટે તમારે અમુક બેઝિક સ્ટેપ્સ ફોલો કરવા પડશે

કાન્સમાં ભાગ લેવા માટે સેલેબ્સને ઈન્વાઇટ કરવામાં આવે છે

પરંતુ બોલાવ્યા વિના પણ આ ઇવેન્ટમાં સામેલ થઈ શકાય છે 

ઇવેન્ટની સ્ક્રિનિંગ ટિકિટ ખરીદીને મોંઘા ગાઉન અને ફોટોગ્રાફર સાથે તમે ફ્રાન્સ પહોંચી જાવ

ઈન્વિટેશન વિના તમે 5 થી 25 લાખ રૂપિયાની વચ્ચે ટિકિટ ખરીદીને ફેસ્ટિવલમાં ભાગ લઈ શકો છો 

7 વર્ષ પહેલાં 'બાલિકા વધુ' ફેમ અવિકા ગૌર પોતાના કો-સ્ટાર મનીષ સિંઘાનિયા સાથે ઇવેન્ટમાં પહોંચી હતી

ત્યારબાદ હિના ખાન અને હેલી શાહ જેવા ઘણાં સ્ટાર્સે ઇવેન્ટમાં ભાગ લીધો છે 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા