પ્લેઓફમાંથી બહાર થવા છતાં મુંબઈએ બનાવ્યા 3 મહારેકોર્ડ

IPL 2024ની સીઝન મુંબઈ ઈન્ડિયન્સ માટે ખૂબ જ ખરાબ રહી.

મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં 14માંથી માત્ર ચાર મેચ જીતી શકી છે.

મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ્સ ટેબલમાં 10માં નંબરે છે.

મુંબઈએ આ સિઝનનો સૌથી મોટો સ્કોર બનાવ્યો.

દિલ્હી સામે 247 રન બનાવ્યા હતા.

T20 ક્રિકેટમાં 150 મેચ જીતનારી પ્રથમ ટીમ બની છે.

મુંબઈએ વાનખેડે સ્ટેડિયમમાં તેની 50મી જીત નોંધાવી હતી.

આ એક સ્થળ પર કોઈપણ ટીમની સૌથી વધુ જીત છે.