વિમાનમાં ખાવાનું કેમ હોય છે મોંઘુ

વિમાનમાં યાત્રા દરમિયાન ખાવાનું સર્વ કરવામાં આવે છે 

તમારી ફ્લાઇટ કેટલી દૂર છે તે પ્રમાણે સર્વિંગ હોય છે 

ખાવાનો ભાવ વિમાનની ટિકિટ સાથે જોડાયેલ હોય છે

પરંતુ ઘણીવાર આપણે ખાવાને ટિકિટમાં સામેલ નથી કરતાં

MORE  NEWS...

સાવધાન! જો તમને પણ આવા ફોન આવે છે? તો ચેતજો, નહીંતર થઈ જશો કંગાળ

કપાસમાં સફેદમાખી, થ્રિપ્સ અને તડતડિયા આવે તો શું કરવું? આવી રીતે થશે ફાયદો

બાળકોને રાખજો દિવાલથી દૂર; રંગોથી થાય છે ગંભીર અસર

ત્યારબાદ જ્યારે ફ્લાઇટમાં ખાવાનું ખરીદીએ છીએ તો તે મોંઘુ હોય છે 

એટલું જ નહીં, એરપોર્ટ પર મળતું ખાવાનું પણ મોંઘુ હોય છે 

વિમાનમાં ફક્ત અમુક પ્રકારનું ખાવાનું લઈ જવામાં આવે છે 

જેમકે, પેક્ડ અને ડ્રાઈ ફૂડ આઇટમ્સ, તેને સર્વ કરવાની જવાબદારી એરલાઇનની હોય છે 

આ ખાવાની વસ્તુને તૈયાર કરવું, કેરી કરવું અને સર્વ કરવાની એરલાઇન કંપની ફી પણ ચાર્જ કરે છે

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.