અહીં મળે છે 'બાહુબલી વોટરમેલન આઈસ ડીશ'

આ ખાઈને જો ગળું પકડાઇ તો આજીવન ગોળા મફત!

ગરમીની સીઝનમાં હાલ આઈસ ડીશ અને બરફગોળાનું વેચાણ વધ્યું છે.

વડોદરાના તમામ વિસ્તારોમાં આઈસ ડીશનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.

ત્યારે કારેલીબાગ વિસ્તારમાં આવેલા અમિત નગર સર્કલ પાસે ચકાચક આઈસ પોઈન્ટમાં એક અનોખી આઈસ ડીશ બનાવવામાં આવે છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ આઈસ ડીશ ખાવા માટે લગભગ 5થી 6 જણાની જરૂર પડે છે.

આ વોટર મેલન આઈસ ડીશને સ્પેશિયલ ચકાચક નામ આપવામાં આવ્યું છે.

સૌ પ્રથમ તો વોટરમેલનના બેઝમાં બરફ ઉમેરીને તેના ઉપર ફ્લેવર, ક્રીમ, માવો સહિત

તૂટીફૂટી ઉમેરીને તેના પર આઈસ્ક્રીમ મૂકવામાં આવે છે.

ત્યારબાદ તેના ઉપર અલગ અલગ ફ્લેવરના ચાર આઈસ્ક્રીમ સહિત અનેક આવે છે,

આ એક ડીશનો ભાવ 500 રૂપિયા સુધીનો હોય છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...