એક અનાજ, સો ઈલાજ! 

પોષક તત્ત્વોનો છે ભંડાર, ફાયદા પણ અપાર, તેનાથી બને છે સ્વાદિષ્ટ ખોરાક

દેશમાં ઉત્પાદિત બરછટ અનાજમાં રાગી ટોચ પર છે.

રાગીમાંથી માત્ર બિસ્કીટ અને કેકની સાથોસાથ ઘઉંના લોટમાં મિક્સ કરીને સ્વાદિષ્ટ વાનગીઓ પણ ઘરે તૈયાર કરવામાં આવે છે.

પ્રાચીન સમયથી ગામડાઓમાં વડીલો રાગીનો ઉપયોગ કરતા આવ્યા છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ જ કારણ છે કે, આજકાલ મેટ્રોપોલિટન શહેરોમાં રાગીમાંથી બનતી વસ્તુઓ પ્રત્યે લોકોની રુચિ વધી રહી છે.

ડૉકટરોના મતે રાગીનો ઉપયોગ પેશાબ સંબંધી રોગોને દૂર કરવા માટે પણ કરવામાં આવે છે.

આ સિવાય રાગીનું નિયમિત સેવન કરવાથી શારીરિક નબળાઈ પણ દૂર થાય છે.

રાગીમાં વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે.

જે તમારા શરીરને આંતરિક રીતે મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...