જામનગરમાં 60 વર્ષથી ફાલુદાનો એક જ ટેસ્ટ

જામનગરમાં મળતા ફાલુદા સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે.

ત્યારે જામનગરમાં ફખરી ફાલુદા ખૂબ જ ફેમસ છે. 

આ પેઢી છેલ્લા 60થી વધુ વર્ષથી માત્ર ફાલુદા જ બનાવે છે.

હાલ તેમની ચોથી પેઢી આ વ્યવસાયને સાંભળી રહી છે.  

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

બજારમાં ખરીદી અર્થે આવતા લોકો ફખરી ફાલુદાનો ટેસ્ટ માણવા અચૂક આવે.

તેઓ ફાલુદામાં વપરાતી બધું વસ્તુઓ ઘરે જ બનાવે છે.

ફાલુદાની સાથે સાથે તેમનું કેસર ડ્રાયફ્રૂટ દૂધ પણ ખૂબ જ ફેમસ છે.

આ દુકાનમાં 30થી લઈ 150 રૂપિયા સુધીના ઠંડા પીણા મળી રહે છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...