બુર્જ ખલિફાની વચોવચ્ચ છે આ એક્ટરનું ઘર

મોહનલાલ સાઉથના ફેમસ એક્ટરમાંથી એક છે

તેણે પોતાની 4 દાયકાની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 400થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

એક સમય હતો જ્યારે તે દર પખવાડિયે એક ફિલ્મ રિલીઝ કરતો હતો.

મોહનલાલને અત્યાર સુધી પદ્મશ્રી અને પદ્મ ભૂષણ જેવા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

મોહનલાલે એક વર્ષમાં 34 જેટલી ફિલ્મોમાં અભિનય કરીને એક રેકોર્ડ બનાવ્યો છે. 35માં તેમની 25 ફિલ્મો હિટ રહી હતી.

મોહનલાલ આજે ખૂબ જ વૈભવી જીવન જીવે છે. ઉટીમાં તેનું પોતાનું ઘર છે.

દુબઈમાં બુર્જ ખલીફામાં તેનો ફ્લેટ છે. તેણે બુર્જ ખલીફાના 29મા માળે ઘર લીધું છે.

તેની દુબઈમાં મોહનલાલ ટેસ્ટબડ્સ નામની હોટેલ ચેઈન પણ છે

તેની પાસે મર્સિડીઝ બેન્ઝ, BMW, જગુઆર અને રેન્જ રોવર જેવી કાર છે. તેમની કુલ સંપત્તિ 376 કરોડથી વધુ છે.

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા