ભારતીય ક્રિકેટરને મુસ્લિમ દોસ્તની બહેન સાથે થયો પ્રેમ!  

fatemaagarkar/INSTA

ટીમ ઈન્ડિયાનાં નવા ચીફ સિલેક્ટર અજીત અગરકરની લવસ્ટોરી ગજબ છે!

fatemaagarkar/INSTA

અજીત આગરકારે પોતાનાં મિત્રની બહેન સાથે પ્રેમલગ્ન કર્યા છે 

fatemaagarkar/INSTA

અગરકરે ધર્મનાં બંધન તોડીને ફાતિમા સાથે લગ્ન કર્યા હતા. 

fatemaagarkar/INSTA

ફાતિમા અજીતનાં ખાસ મિત્ર મઝહરની બહેન છે

fatemaagarkar/INSTA

ફાતિમા ઘણી વખત પોતાનાં ભાઈ સાથે મેચ જોવા માટે જતી હતી

fatemaagarkar/INSTA

બસ આ જ રીતે અજીત અને ફાતિમા વચ્ચે મૈત્રી શરૂ થઈ હતી.

fatemaagarkar/INSTA

અજીત અને ફાતિમાની દોસ્તી ધીમે ધીમે પ્રેમમાં ફેરવાઇ હતી.

fatemaagarkar/INSTA

મરાઠી પંડિત પરિવાર અને મુસ્લિમ પરિવારને મનાવવા માટે બંનેને ઘણી મહેનત કરવી પડી હતી.

fatemaagarkar/INSTA

દુનિયા સાથે લડી ઝઘડીને પણ બંનેએ 2002માં 9 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતા

fatemaagarkar/INSTA

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો