Black Section Separator

 માતા લક્ષ્મીને ચઢાવો કિચનની આ એક વસ્તુ, ધનથી ભરાઈ જશે તિજોરી  

Black Section Separator

હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. માન્યતા છે કે જે ઘરમાં દેવી લક્ષ્મી વાસ કરે છે, ત્યાં ધનની સમસ્યા ક્યારેય આવતી નથી.

Black Section Separator

ભક્તો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા ઘણા ઉપાયો કરે છે. એના માટે માતાને એમની પ્રિય વસ્તુઓ અર્પણ કરે છે. તો ચાલો જાણીએ માતાજીના પ્રિય મસાલા અંગે.

Black Section Separator

માતા લક્ષ્મીને ધાણા ખુબ પ્રિય હોય છે. ધાણા ખરીદીને લાવ્યા પછી માતાના ચરણોમાં જરૂર ચઢાવો. આનાથી બધા કષ્ટો દૂર થઇ શકે છે

Black Section Separator

માતા લક્ષ્મીને જો તમે આખા ધાણા અર્પિત કરો, તો એમની કૃપા તમારા પર બનેલી રહે છે. આ એક ઉપાયથી ઘરની સુખ સમૃદ્ધિમાં બરકત આવશે.

Black Section Separator

માતા લક્ષ્મીને જો તમે આખા ધાણા અર્પિત કરો, તો એમની કૃપા તમારા પર બનેલી રહે છે. આ એક ઉપાયથી ઘરની સુખ સમૃદ્ધિમાં બરકત આવશે.

MORE  NEWS...

માતા લક્ષ્મીના ક્રોધથી બચવું જોઈ તો આજે જ છોડી દો આ 7 આદતો

50 વર્ષ બાદ એકસાથે ઉદય થશે ગુરુ-શુક્ર, આવશે આ રાશિઓના 'અચ્છે દિન'

પોતાની રાશિમાં પ્રવેશ કરશે મંગળ, 1 જૂનથી થશે આ રાશિઓને ફાયદો જ ફાયદો

Black Section Separator

માતા લક્ષ્મીને આખા ધાણા અર્પિત કર્યા પછી એને તિજોરીમાં એક લાલ કપડાંમાં બાંધીને રાખી લો. ત્યાર બાદ ધનવાળા સ્થાન પર રાખી દો.

Black Section Separator

જો તમે માતા લક્ષ્મીને ચઢાવેલા ધાણાની પોટલી બનાવી તિજોરીમાં રાખો, તો એનાથી પૈસાની તંગી દૂર થઇ જશે, સાથે જ ધન આગમનના રસ્તાઓ ખુલશે.

Black Section Separator

જે લોકો દેવામાં ડૂબેલા છો, એમણે શુક્રવારે માતા લક્ષ્મીને ધાણા અર્પિત કરવા જોઈએ. એનાથી દેવું જલ્દી ઉતરી જશે.

Black Section Separator

જો કોઈ દામ્પત્ય જીવનમાં પરેશાન છો, તો એમણે માતા લક્ષ્મીને દરેક શુક્રવારે ધાણા ચઢાવવા જોઈએ. ત્યાર બાદ પાણીમાં પ્રવાહિત કરી દો. એનાથી સબંધમાં મીઠાસ આવશે.

Black Section Separator

જો તમને કોઈ કામમાં સફળતા નથી મળી રહી, તો માતા લક્ષ્મીની અર્ચના કરો અને ધાણા અર્પિત કરો. એનાથી સફળતાના બધા રસ્તાઓ ખુલી જશે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

માતા લક્ષ્મીના ક્રોધથી બચવું જોઈ તો આજે જ છોડી દો આ 7 આદતો

50 વર્ષ બાદ એકસાથે ઉદય થશે ગુરુ-શુક્ર, આવશે આ રાશિઓના 'અચ્છે દિન'

પોતાની રાશિમાં પ્રવેશ કરશે મંગળ, 1 જૂનથી થશે આ રાશિઓને ફાયદો જ ફાયદો