અહીંના દાળ પકવાનનો ટેસ્ટ છે એકદમ ફાઈન, લોકોની લાગે છે ભારે લાઈન

ડીસાના જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલી હરી ઓમ નામની દુકાનનું દાળ પકવાન ખૂબ જ જાણીતું છે.

આ સ્થળની દાળ પકવાન અને કચોરી આરોગવા લોકોની ભીડ જામે છે.

22 વર્ષ પહેલાં આ સ્થળે માત્ર 3 રૂપિયામાં દાળ પકવાન મળતું હતું. 

આજે અહીં માત્ર 35 રૂપિયામાં એક પ્લેટ દાળ પકવાન મળી રહે છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

વહેલી સવારથી લઈને બપોર સુધી અહીં સ્વાદરસિકોનો મેળો જામે છે.

આ દાળ પકવાનની દાળ મોગર દાળ અને ચણાની દાળ મિક્સ કરીને બનાવવામાં આવે છે.

તેમજ તેમાં આંબલીની ચટણી, તીખી મરચાંની ચટણી નાખવામાં આવે છે. 

તળેલા મરચાં અને ડુંગળી સાથે આ દાળપકવાન પીરસવામાં આવે છે.

લોકો પણ અહીં દૂર દૂરથી દાળ પકવાનનો ટેસ્ટ માણવા માટે આવે છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...