ખરેખર આ છે અસલ કાઠીયાવાડી ભાણું

ભાવનગર શહેરના લોકો વિવિધ વાનગી આરોગવાના શોખીન હોય છે.

ભાવનગરમાં ગાઠિયા પ્રખ્યાત છે, સાથે જ અહીંનું કાઠિયાવાડી ભોજન લોકોની દાઢે વળગ્યું છે.

ગારીયાધાર  શહેરના નવાગામ રોડ વિસ્તારમાં ગોપાલ કાઠિયાવાડી ભાણું નામની રેસ્ટોરેન્ટ આવેલી છે.

આ રેસ્ટોરન્ટ પર રોજના 250થી 300 જેટલા વ્યક્તિઓ ગુજરાતી થાળી જમવા માટે આવે છે. 

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

તેઓ રોજના 10થી 12 હજાર રૂપિયા સુધીની કમાણી કરે છે.

હાલમાં અહીં માત્ર 40 રૂપિયામાં અનલીમીટેડ ભરપેટ ભોજન આપવામાં આવે છે.

અહીં જમવામાં ત્રણ પ્રકારના શાક, દાળ ભાત, અને છાશ અનલિમિટેડ હોય છે. 

આ રેસ્ટોરન્ટમાં કોઈ ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિ આવે તો તેને વિનામૂલ્યે ભોજન આપવામાં આવે છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...