તાલાલાની કેસર કેરીને આ પંથકની કેરીએ આપી ટક્કર

કેરીમાં કેસર કેરી સૌથી વધુ લોકોને પસંદ હોય છે.

તેમાં પણ તાલાલાની કેસર કેરી જગવિખ્યાત છે. 

અત્યાર સુધી લોકો ગીરની કેસર કેરીનો સ્વાદ માણતા હતા.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

પરંતુ છેલ્લા 10 વર્ષથી પોરબંદરના બરડા પંથકની કેસર કેરીનું બજારોમાં આગમન થયું છે.

બરડાની કેરસ કેરી ગીરની કેસર કેરીને ટક્કર આપી રહી છે. 

કારણ કે, બરડા પંથકમાં થતી કેસર કેરી વજનદાર અને રસદાર હોય છે.

બરડાની કેરસ કેરીનું થી વધારે વાવેતર  રાણાવાવ તાલુકામાં જોવા મળે છે. 

ગરીની કેસર કેરી કરતા બરડાની કેસર કેરી મોંઘી હોય છે.

પ્રતિ બોક્સના ભાવમાં 500 રૂપિયા સુધીનો તફાવત જોવા મળે છે.

આ કેરીનું વિદેશોમાં પણ વેચાણ થઇ રહ્યું છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...