બરફ જેવું દેખાતું આ ફળ ઔષધિય ગુણોથી ભરપૂર

ચામડી અને પેટના રોગ માટે રામબાણ

આ ફળનું નામ છે તાડફળી

તાડફળીના ઝાડ મોટા ભાગે ખંભાત પંચમહાલ અને દાહોદ વિસ્તારમાં જોવા મળતા હોય છે.

આના ઝાડ મોટાભાગે નારિયેળીના ઝાડ જેવા જ દેખાતા હોય છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ ફળ લગભગ 4થી 7 ઇંચ લાંબુ હોય છે અને તેના પર ધૂંધળી કાળી છાલ દેખાય છે.

જો ફળનો ઉપરનો ભાગ કાઢી નાખવામાં આવે તો, તેની અંદર ત્રણ જેલી જેવા ફળ હોય છે.

જે વ્યક્તિને કબજિયાતની તકલીફ રહેતી હોય, તેમને આ ફળ ખાવાથી રાહત મળી શકે છે.

આ ફળ ચામડીના માટે પણ ખૂબ જ ઉપયોગી છે. 

જે વ્યક્તિને પેટ ફુલવાની તકલીફ ઊભી થતી હોય તો, તાડફળી ખાવાથી એ તકલીફમાં રાહત મળે છે.

આ ફળના સેવન કરવાથી શરીરમાં પાણીની કમી ઓછી થાય છે અને ગરમીથી પણ રાહત મળે છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...