જૂનામાં જૂના માટલાને ફેંકતા નહીં...

આ એક વસ્તું અંદર નાખી દો, ફ્રિજ કરતા પણ ઠંડુ પાણી આપશે

ગરમીની સીઝનમાં માટલાનું ઠંડુ પાણી પીવા મળી જાય તો તરસ તો છીપાવાય છે, સાથે જ આત્માને પણ તૃપ્તિ મળે છે. 

આ જ કારણ છે કે,પાણી પીવા માટે ઘણા લોકો ઘરમાં માટલા લઈને રાખે છે.

મોટાભાગે એવું બને છે કે, દોઢ બે મહિનામાં ચિલ્ડ પાણી આપ્યા બાદ માટલાનું પાણી ઠંડુ થવાનું બંધ થઈ જાય છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

પણ આપને જણાવી દઈએ કે, ઘણા લોકોની આ સમસ્યાનો શાનદાર સમાધાન હોય છે.

માટલાને સારી રીતે સાફ કરીને પાણી ભરવાનું પણ ક્યારેય તેની અંદર નહીં નાખવાનો.

તેને અંદરથી હાથ નાખીને અથવા સાબુ, સર્ફ લગાવીને સાફ ન કરવા જોઈએ.

માટલાને અંદરથી હાથ નાખીને અથવા સાબુ, સર્ફ લગાવીને સાફ ન કરવા જોઈએ.

માટલામાં મીઠું નાખીને તેને બહારથી રગડીને સાફ કરો.

થોડું મીઠુ માટલાની અંદર નાખો, ત્યારબાદ સારી રીતે મિક્સ કરીને હોલ્સ ખુલી જાય પછી ધોઈ નાખો.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...