રાજેશ ખન્નાની હિરોઈન, જેને પોતાના જ બાપે આપ્યું દર્દનાક મોત અને...

મુંબઈની સેશન કોર્ટે એક્ટ્રેસ લૈલા ખાન અને તેના પરિવારની હત્યા મામલે આરોપી સાવકા પિતા પરવેઝ ટાકને મોતની સજા આપવામાં આવી છે.

આ મામલો 14 વર્ષ જૂનો છે. દોષિત પરવેઝે લૈલા, તેની માતા અને ચાર ભાઈ-બહેનોની હત્યા કરી દીધી હતી. 

ત્યારબાદ તેમની લાશને ફાર્મ હાઉસમાં દાટી દેવામાં આવી હતી. 

લૈલાના પિતા નાદિર પટેલે મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં અપહરણનો મામલે ફરિયાદ કરી હતી. 

મહિનાઓ સુધીની તપાસ બાદ જ્યારે લૈલા, તેની માતા અને ભાઈની લાશ મળી તો સૌ કોઈ ચોંકી ગયાં.

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

વર્ષો બાદ એકવાર ફરી લૈલા ખાન ચર્ચામાં છે. આજે ઘણાં લોકોને આ એક્ટ્રેસ વિશે કદાચ વધારે જાણ નહીં હોય.

ચાલો જાણીએ કોણ હતી લૈલા ખાન, જે અત્યારે ફક્ત યાદો અને કિસ્સા-કહાની બનીને રહી ગઈ છે. 

લૈલા ખાન મૂળ રૂપે પાકિસ્તાનની રહેવાસી છે. તેનું અસલ નામ રેશ્મા પટેલ છે. 

બોલિવૂડ ડેબ્યુ પહેલા તેણે પોતાનું નામ બદલ્યું અને તે દુનિયા માટે લૈલા ખાન બની ગઈ.

2002માં તેનું સપનું પૂરું થયું. એક્ટ્ર્સે કન્નડ ફિલ્મ 'મેકઅપ' થી પોતાની એક્ટિંગની શરૂઆક કરી હતી.

લૈલાએ 2008માં ફિલ્મ 'વફા'થી બોલિવૂડ ડેબ્યુ કર્યું. આ ફિલ્મનો હીરો રાજેશ ખન્ના હતો.

તે સમયે રાજેશ ખન્ના ઉંમરમાં તેનાથી ઘણો મોટો હતો, પરંતુ સ્ક્રીન પર લૈલાએ પોતાના કો-એક્ટર સાથે બેબાક અંદાજમાં રોમાન્સ કર્યો.

આ ફિલ્મ ફ્લોપ થઈ હતી. 'વફા' બાદ તેણે 'ફરાર' માં કામ કર્યું જેમાં પણ તેને ખૂબ જ બોલ્ડ સીન કર્યાં.

રોમાન્ટિક ફિલ્મ કરવા છતાં લૈલાની બોલિવૂડ સફર કંઈ ખાસ નહતી રહી. તેથી તેણે બી ગ્રેડ અને સી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું. 

લૈલાની માતાએ સેલિના પટેલે ત્રણ લગ્ન કર્યા હતાં. સેલિનાના પહેલા લગ્ન નાદિર શાહ પટેલ સાથે થયા હતાં, જેની દિકરી લૈલા હતી.

તેથી તે માતાની સાથે દુબઈમાં સેટલ થવાનો પ્લાન બનાવી રહી હતી. આ પહેલા 2011માં માતા સાથે ફાર્મ હાઉસ પર રજા માણવા ગઈ હતી. જોકે ત્યાંથી પછી ક્યારેય પરત નહતી ફરી.

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા