ડબલ નફો કરાવશે આ શાકની ખેતી

2 લાખના રોકાણમાં થશે 4 લાખની આવક

ધરહરા ગામને આધુનિક ખેડૂતોનું ગામ કહેવામાં આવે છે.

આ જ ગામના ખેડૂત રાજકુમાર મહેતાએ તેમની 2 એકર જમીનમાં કેપ્સિકમની ખેતી કરી છે. 

તેઓ છેલ્લા 10 વર્ષથી ખેતીકામ કરી રહ્યા છે. 

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

ખેડૂત દ્વારા પોલીહાઉસમાં બીજ તૈયાર કરવામાં આવ્યા હતા.

ખેડૂતે લગભગ 2 લાખના ખર્ચે કેપ્સિકમની ખેતી કરી હતી.

અત્યાર સુધીમાં ખેડૂતે લગભગ 4 લાખ રૂપિયાનો પાક વેચ્યો છે.

મોટાપાયે ખેતી થતી હોવાથી વેપારીઓ તેમના ત્યાં આવીને જાતે જ પાક લઈ જાય છે.

ખેડૂતે આ વર્ષે 20 ટકા વધુ પાક આવવાની ધારણા છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...