મચ્છરના મોમાં કેટલાં દાંત હોય છે?

મચ્છર એક ખૂબ જ નાનો જીવ હોય છે.

જે માણસનું લોહી ચૂસે છે. 

પરંતુ શું તમે જાણો છો કે, મચ્છરના મોંમાં કેટલા દાંત હોય છે? 

મચ્છરના મોંમાં માણસથી વધારે દાંત હોય છે. 

MORE  NEWS...

સાવધાન! જો તમને પણ આવા ફોન આવે છે? તો ચેતજો, નહીંતર થઈ જશો કંગાળ

કપાસમાં સફેદમાખી, થ્રિપ્સ અને તડતડિયા આવે તો શું કરવું? આવી રીતે થશે ફાયદો

બાળકોને રાખજો દિવાલથી દૂર; રંગોથી થાય છે ગંભીર અસર

મચ્છરના મોંમા કુલ 47 દાંત હોય છે. 

જેમાં 47 ધારદાર સ્ટાલેટ્સ અને ટ્યૂબ્સ હોય છે.

મચ્છર માણસોનું લોહી ખૂબ જ ઝડપથી ચૂસે છે.

મચ્છર લોહીને એટલું ઝડપથી ચૂસી લે છે કે, માણસને ખબર જ નથી પડતી.

જ્યારબાદ માણસને સ્કિન પર ખંજવાળ આવવા લાગે છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.