2025 સુધી આ રાશિઓ પર મહેરબાન રહેશે શનિદેવ, મળશે સફળતા સાથે અપાર પૈસા
4 દિવસ બાદ બનશે અતિ શુભ 'બુધાદિત્ય રાજયોગ', આ રાશિઓને થશે જબરદસ્ત ફાયદો
આ છોડ ઘરની દક્ષિણ, દક્ષિણ પૂર્વ અથવા પૂર્વ દિશામાં રાખો.
વાસ્તુ અનુસાર, સ્નેક પ્લાન્ટને બેડરૂમમાં રાખવું શુભ હોય છે.
એવું કરવાથી પતિ પત્નીના સબંધમાં મધુરતા બનેલી રહેશે.
સ્નેક પ્લાન્ટને બેડરૂમની એકદમ સામે લગાવો
સ્નેક પ્લાન્ટ કોઈ ટેબલ અથવા અન્ય છોડ સાથે ન રાખો.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.