આ ખેડૂતે નવી વેરાયટીના પપૈયા ઉગાડ્યા, ખર્ચો મામૂલી અને આવક થાય છે અઢળક

મઉ જિલ્લાના બૈરાથપુર ગામના ખેડૂત દેવેન્દ્ર રાયે પરંપરાગત ખેતીથી હટીને નવી ખેતીની શરુઆત કરી છે. તેમાં તેમણે ખર્ચ ઓછો અને નફો વધારે મળી રહ્યો છે.

ખેડૂતે એક વીઘામાં પપૈયાની ખેતી કરી છે, જેમાંથી તેમને સારો એવો નફો મળી રહ્યો છે.

પપૈયા જલ્દી તૈયાર થતો પાક છે. તેનો ફાયદો એ છે કે, એક વાર લગાવ્યા બાદ બે વાર પાક લઈ શકાય છે. 

જો ખેતરમાં પપૈયા લાગે છે તો પણ તેમાં અન્ય પાક વાવી શકાય છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

લગભગ દોઢ વર્ષ સુધી પપૈયામાંથી ફળની પ્રાપ્તિ થાય છે. 

પપૈયાના પાકને દર છથી સાત દિવસમાં સિંચાઈ કરવાની હોય છે. સિંચાઈનું પાણી છોડના સીધા સંપર્કમાં આવવું જોઈએ નહીં.

પપૈયાનું વજન 500 ગ્રામથી લઈને 2 કિલો સુધીનું હોય છે અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ હોય છે.

પપૈયાની ખેતી થકી ખેડૂતે લગભગ 4 લાખ રૂપિયા સુધીની આવક મેળવી છે.

જો તમે પણ ખેતી કરીને સારો નફો લેવા માગો છો તો પપૈયાની ખેતી સારો વિકલ્પ હોય શકે છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...