ચોમાસું આવે તો આ મગફળીનું વાવેતર કરવું!

હાલ પ્રી-મોન્સુનની કામગીરી ચાલી રહી છે, ખેડૂતો ખેત તૈયાર કરી રહ્યાં છે. તેમજ આ વર્ષે ચોમાસુ સમયસર થવાનાં એંધાણ વર્તાઇ રહ્યા છે.

ચોમાસુ વરસાદ પડે તો વેલડી અથવા અર્ધ વેલડી જાતની મગફળીનું વાવેતર કરવું જોઇએ. 

ઉભડી મગફળી અને અન્ય કોઈ ટૂંકા ગાળાનું વાવેતર ન કરવું જોઇએ.

આગોતરું મગફળીનું વાવેતર કરવા માટે ખેડૂતોએ વેલડી જાતો કે, જેમાં GAUG-10, GG-11, GG-12, GG-13, GJG-32ની કોઈપણ જાતનું વાવેતર કરવું જોઇએ.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

પ્રતિ હેક્ટર દીઠ 8થી 10 ટન સારું ગણતરીયું ખાતર અથવા એક ટન દીવાલનો ખોળ પાયામાં આપવા જોઈએ.

જો કાચું ખાતર ખેતરમાં નાખશો તો ફૂગ આપવાની શક્યતાઓ રહેશે.

ભારત સરકાર દ્વારા આશરે 500થી  વધુ બીટી મગફળીની વાવેતર માટે માન્યતાઓ આપવામાં આવી છે. 

તેમાંથી આપણા વિસ્તારને હવામાન અને તાપમાનને અનુકૂળતા આવે તેવી જાતની પસંદગી કરવી જોઈએ.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...