અમેરિકન મકાઈની ખેતી કરી આ પાંચ ખેડૂતભાઈઓ બન્યા સફળ, આવક થઈ ડબલ

ભરૂચના શુકલતીર્થ ગામમાં રહેતા સુજલ પટેલ અને તેના ચાર ભાઈઓએ અમેરિકન મકાઈની ખેતી કરી રહ્યા છે.

પાંચ ભાઈઓએ અઢી વીઘા જમીનમાં ખેડાણ કરી અમેરિકન મકાઈનું બિયારણ લાવી વાવેતર કર્યું હતું.

અમેરિકન મકાઈની માંગે જોતા વેપારીઓ ઉભા મકાઈના ખેતરમાં જ મકાઈ લેવા પહોંચી જતા હોય છે. 

લીલીછમ મકાઈને જોતા તેના ભાવ સારા મળી રહ્યો હોવાનું ખેડૂતે જણાવ્યું હતું.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

હાલમાં મકાઈનો પાક તૈયાર થતા પાંચેય ભાઈઓએ માર્કેટમાં 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ કરી રહ્યા છે. 

અઢી વીઘા જમીનમાં ખેડૂત રોજના 40થી 50 કિલો ઉતારો લે છે.

અમેરિકન મકાઈમાં ઓછા સમયે સારું ઉત્પાદન સાથે ભાવ પણ ખેડૂતોને સારો મળે છે.

મકાઈની ખેતી ખેડૂત માટે આર્થિક રીતે સારી કહેવાય છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...