ખેડુના દીકરાએ  કરી દીધી કમાલ અમેરિકા જશે!

બિથરા ગામના રહેવાસી આલોક કુમારની યુએસની હ્યુસ્ટન યુનિવર્સિટીમાં પીએચડી માટે પસંદગી કરવામાં આવી છે.

ખેડૂત પરિવારમાંથી આવતા આલોક કુમાર હવે અમેરિકા જઈને પીએચડી કરશે.

આ માટે તેને અમેરિકાથી 1.75 કરોડની ફેલોશિપ  પણ મળી છે.

 આલોકના પિતા રણધીર કુમાર ખેડૂત છે, જ્યારે તેમની માતા આંગણવાડી કાર્યકર છે.

આલોકની સિદ્ધિની આખું ગામ ઉજવણી કરી રહ્યું છે

આલોક એ યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત છે, જેઓ શિક્ષણના ક્ષેત્રમાં કૈંક અલગ કરવા માંગે છે.

આલોકના ઘરની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી કે તે વિદેશની કોલેજનો ખર્ચ ઉઠાવી શકે.

આલોકે પોતાની મહેનત અને નૉલેજનાં જોરે આર્થિક અવરોધ દૂર કર્યા.

આજે તેના જિલ્લાના દરેક પિતા પોતાના બાળકને આલોક જેવા બનવાનું શીખવી રહ્યા છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો