આ ભેંસ રોજનું આપે છે  20 લિટર દૂધ

અમરેલીમાં મિતિયાળા ગામના પશુપાલક લક્ષ્મણભાઇ પરમાર સૌથી વધુ દૂધ આપતી ભેંસનો તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો હતો.

પશુપાલક લક્ષ્મણભાઇ પરમારે સૌથી વધુ દૂધ આપતી ભેંસનો તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો હતો.

લક્ષ્મણભાઇ વર્ષોથી પોતાના પિતા અને પરિવાર સાથે પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે.

હાલ તેમની પાસે 45થી વધુ ઉત્તમ ઓલાદની ભેંસ અને ગાય છે. 

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

ખેડૂત લક્ષ્મણભાઈ પરમાર પાસે 1.40 લાખ રૂપિયાની એક એવી ભેંસ છે, જે  રોજનું 20 લિટર દૂધ આપે છે.

આ ભેંસે જાફરાબાદ તાલુકામાં યોજાયેલી હરીફાઈમાં સૌથી વધુ દૂધ આપતી ભેંસની સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો હતો.

પ્રથમ નંબર આવતા પશુપાલકને 10 હજાર રૂપિયા સુધીનું પ્રોત્સાહન મળ્યું હતું.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...