ફેશન પડશે ભારે!

ઘણી સ્ત્રીઓ પ્રસંગથી લઈને પાર્ટીઓ સુધી દરેક જગ્યાએ હાઈ હીલ્સ પહેરવાનું પસંદ કરે છે. 

હાઈ હિલ્સ પર્સનાલિટીમાં વધારો કરે છે પરંતુ તેને પહેરવાથી ઘણાં નુકસાન થાય છે.

કલાકો સુધી હીલ્સ પહેરી રાખવાથી કમર અને પીઠમાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે.

હીલ્સના કારણે સ્નાયુઓમાં તણાવ થાય છે. તેમજ એડી, ઘૂંટણ અને હિપ્સમાં દબાણના કારણે સર્વાઇકલનું જોખમ વધે છે.

MORE  NEWS...

મંગળ-શનિ સાથે મળીને મચાવશે મોટી ઉથલપાથલ, આ રાશિઓની વધશે મુસીબતો

આવી રહી છે દરેક પાપોમાંથી મુક્તિ અપાવનારી અપરા એકાદશી, જાણી લો તારીખ

હાઈ હીલ્સ પહેરવાના કારણે કરડરજ્જૂ પર દબાણ આવવાથી ઘૂંટણમાં દુખાવો થઈ શકે છે.

હંમેશા હીલ્સ પહેરવાના કારણે હાડકાં, અને હિપ્સ પર અસર પડે છે અને શરીરનું પોશ્ચર બગજડે છે.

હીલ્સ પહેરવાથી ફ્રેક્ચર થવાની શક્યતા પણ વધી જાય છે. 

હીલ્સ પહેરવાના કારણે પગની આર્ચ પર અસર પડે છે. જેના કારણે સામાન્યની સરખામણીમાં સહેજ વક્ર થઈ જાય છે. 

લાંબા સમય સુધી હીલ્સ પહેરવાથી પગમાં ખેંચાણ અનુભવાય છે અને પગના અંગૂઠામાં દુખાવો થઈ શકે છે. 

સતત હીલ્સ પહેરવાના કારણે ઉઘાડાપગે ઉભા રહેવું મુશ્કેલ બની જાય છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

MORE  NEWS...

મંગળ-શનિ સાથે મળીને મચાવશે મોટી ઉથલપાથલ, આ રાશિઓની વધશે મુસીબતો

આવી રહી છે દરેક પાપોમાંથી મુક્તિ અપાવનારી અપરા એકાદશી, જાણી લો તારીખ