ગરમી અને વરસાદમાં કેમ વધી જાય છે સાપનું જોખમ?

ગરમી અને વરસાદમાં હંમેશા સાપના કરડવાના કિસ્સા સામે આવે છે. 

સાપ 'કોલ્ડ બ્લડેડ' એટલે ઠંડા લોહીવાળું જાનવર છે. 

જેનાથી તે પોતાના શરીરનું તાપમાન ખુદ જાળવી નથી શકતાં. 

ઠંડીમાં સાપનું મેટાબોલિઝ્મ પણ ખૂબ સ્લો થઈ જાય છે.

MORE  NEWS...

ગરમીમાં પાચન નથી થતું? ખાટા ઓડકાર આવે છે? આ દેશી ચૂર્ણ પેટ કરશે સાફ

ઢોંસા તવા પર ચોંટી જાય છે? ખીરું નાંખતા પહેલા આટલું કરો, એકદમ ક્રિસ્પી બનશે

ગરમીમાં દૂધ જલ્દી ફાટી જાય છે? આ રીતે કરો સ્ટોર, લાંબો સમય રહેશે ફ્રેશ

જેના કારણે તે ન તો ઝડપથી ભાગી શકે છે ન તે શિકાર કરી શકે છે.

આ કારણે સાપ ગરમીમાં પોતાના દરમાંથી બહાર નીકળી જાય છે.

જ્યાં સાપને ગરમીમં પર્યાપ્ત એનર્જી મળી જાય છે.

તેનું મેટાબોલિઝ્મ બૂસ્ટ થઈ જાય છે.

તેમજ સાપ આ સમયે હાઇપર એક્ટિવ થઈ જાય છે અને શિકારની તપાસ કરે છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.