વેક્સ બાદ કરો આ કામ, નહીં થાય બળતરા!

અનવોન્ટેડ હેરને દૂર કરવા માટે વેક્સિંગ બેસ્ટ ઓપ્શન છે 

પરંતુ ઘણાં લોકોને વેક્સ કરાવ્યા બાદ સ્કિન બળવા લાગે છે

જો તમને પમ વેક્સ કરાવ્યા બાદ બળતરા થાય છે તો આ ટિપ્સ અપનાવો

વેક્સ કરાવ્યા બાદ સ્કિન પર નારિયેળ તેલથી મસાજ કરો

MORE  NEWS...

સાવધાન! જો તમને પણ આવા ફોન આવે છે? તો ચેતજો, નહીંતર થઈ જશો કંગાળ

કપાસમાં સફેદમાખી, થ્રિપ્સ અને તડતડિયા આવે તો શું કરવું? આવી રીતે થશે ફાયદો

બાળકોને રાખજો દિવાલથી દૂર; રંગોથી થાય છે ગંભીર અસર

આ સિવાય તમે એલોવિરા જેલ પણ લગાવી શકો છો

ઓલિવ ઓઇલમાં ટી ટ્રી ઓઇલ મિક્સ કરીને ત્વચા પર લગાવો

કાચા દૂધથી પણ બળતરામાં રાહત મળી શકે છે

વેક્સિંગ પછી તમે બરફથી સફાઈ પણ કરી શકો છો

તેમજ ગુલાબ જળ અને હળદરના પેસ્ટથી પણ બળતરા મટી જશે

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.