આ 'પથ્થર'નો ટુંકડો સ્વાસ્થ્ય માટે છે વરદાન, ગેસ અને અપચોને કરી દે છે દૂર

આ પથ્થરને સિંધવ નમક તરીકે ઓળખવામાં આવે છે, તે સામાન્ય મીઠાની જેમ ખૂબ જ ફાયદાકારક અને અસરકારક છે. 

મોટાભાગના લોકો તેનો ઉપવાસ દરમિયાન જ ઉપયોગ કરે છે, ઘણા મોટા રોગોમાં તે ખૂબ જ ફાયદાકારક છે.

આ સિંધવ નમક શરીરની અંદરની ગંદકીને દૂર કરે છે, જેના કારણે ઘણી બીમારીઓ આપોઆપ મટી જાય છે. 

આ સિંધવ નમક  પાચનતંત્ર, ખાંડ, તણાવ, અપચો, પેટનું ફૂલવું, ગેસ, પેટનો દુખાવો અને માનસિક સ્વાસ્થ્ય વગેરેમાં ફાયદાકારક છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

આ સિવાય માત્ર તેનું પાણી પીવાથી ફેફસાં, હાડકાં, ડિહાઇડ્રેશન, પીએચ લેવલ સંતુલિત, સ્વસ્થ અને ચામડીના રોગો જેવી અનેક સમસ્યાઓથી રાહત મળે છે.

સિંધવ નમકમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન જેવા 80થી વધુ મિનરલ્સ હોય છે.

આ મીઠાનું પાણી સવારે ખાલી પેટ પીવાથી અદ્ભુત લાભ મળે છે. 

આ સિવાય જો ભોજનમાં સાદા મીઠાની જગ્યાએ સિંધવ નમકનો ઉપયોગ કરવામાં આવે તો, તે ખૂબ જ  ફાયદાકારક છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...