રિલીઝ પહેલાં જ લીક થઈ ગઈ 

'પંચાયત 3'

'પંચાયત 3' ની દર્શકો ખૂબ જ રાહ જોઈ રહ્યા હતાં

આજે સિરીઝ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ ચુકી છે

પરંતુ રિપોર્ટ અનુસાર રિલીઝ પહેલા જ વેબસીરિઝ લીક થઈ ગઈ છે

સિરીઝ એમેઝોન પ્રાઈમ પર ફક્ત સબસ્ક્રિપ્શન પર જોઈ શકાય છે

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

પરંતુ હવે વેબસાઇટમાં તેને લીક કરી દેવામાં આવી છે

પંચાયત 3ને અમુક ઇલ્લીગલ સાઇટ્સ પર રિલીઝ કરી દેવામાં આવ્યા છે

લીક થયાની ખબર બાદ જ સમગ્ર કાસ્ટને ઝટકો લાગ્યો છે

પંચાયતની કહાની અભિષેક ત્રિપાઠીની આસપાસ ફરે છે 

તેનો પહેલો ભાગ 2020માં રિલીઝ થયો હતો

રિલીઝ સાથે જ વેબસિરીઝ પર દર્શકોએ ખૂબ પ્રેમ વરસાવ્યો છે

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા