બુધના રાશિ પરિવર્તનની આ 4 જાતકોની થશે બલ્લે બલ્લે!

બુધ ગ્રહના રાશિ પરિવર્તનથી મોટા ફેરફાર થવાના છે.

એનાથી વૃષભ રાશિમાં ચતુર્ગ્રહી યોગ બનશે.

આ રાશિમાં પહેલાથી જ સૂર્ય, શુક્ર અને ગુરુ બિરાજમાન થશે.

ભોપાલના જ્યોતિષ મનોજ કિશોર આ અંગે જાણકારી આપી રહ્યા છે.

બુધનું રાશિ પરિવર્તન 3 રાશિઓ માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

ધન રાશિની ઈન્ક્મમાં વધારો થઇ શકે છે.

MORE  NEWS...

31 મેથી વધી શકે છે આ 5 રાશિના જાતકોની મુશ્કેલી, શત્રુઓથી સાવધ રહેવું

શરુ થશે આ રાશિઓના 'અચ્છે દિન', ગુરુ બૃહસ્પતિ ઉદય થઇ આપશે અપાર ધન-સંપત્તિ

શનિ જયંતિ પર ધનવૃદ્ધિ સહીત અનેક ગ્રહોનો સંયોગ, શનિદેવની કૃપાથી મળશે અનેક ગણો લાભ

મકર રાશિની નોકરીની શોધ પુરી થઇ શકે છે.

વૃષભ રાશિના લોકોને બિઝનેસ નોકરીમાં લાભ થઇ શકે છે.

સાથે જ ધન સંપત્તિમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.