આ ભારતીય લાવ્યો ચાઈનીઝ દુલ્હન, આ રીતે કર્યા લગ્ન

અહમદનગર નો રાહુલ હાંડે યોગ શીખવાની સાથે નોકરી માટે ચીન ગયો હતો.

ત્યાં યોગ શીખવતી વખતે તેની મિત્રતા શાન યાન ચાંગ સાથે થઈ હતી.

બાદમાં તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી અને બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું

ચીનમાં રજિસ્ટર્ડ લગ્ન કર્યા બાદ બન્નેએ સંગમનેરમાં પરંપરાગત રીતે યુવકના પરિવાર સામે લગ્ન  કર્યા

હવે ચીનની પુત્રી અહમદનગરની વહુ બની છે અને તાજેતરમાં જ તેમનો અનોખો લગ્ન સમારોહ સંપન્ન થયો છે.

ચીનમાં રજિસ્ટર્ડ લગ્ન બાદ રાહુલ શાન યાન ચાંગ સાથે પોતાના વતન આવ્યો હતો.

પરિવારની હાજરીમાં પરંપરાગત હિંદુ વિધિ પ્રમાણે પુનઃલગ્ન કરવાનો નિર્ણય લેવાયો હતો.

જ્યારે રાહુલ તેને સંગમનેર લાવ્યો ત્યારે અહીંનું વાતાવરણ અને કુદરતી સૌંદર્ય જોઈને શાન ખૂબ જ ખુશ હતી.

ચીનમાં લગ્ન માત્ર પંદર મિનિટમાં થાય છે, પરંતુ ભારતમાં લગ્નની વિધિ પાંચ દિવસ સુધી કરવામાં આવે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો