પરવળની ખેતી થકી ખેડૂત થયો સફળ, મબલક ઉત્પાદન સાથે મેળવે છે સારી આવક

ખેડૂત હરીશભાઈ સાથે તેમનો પરિવાર ખેતીમાં મદદરૂપ બની રહ્યો છે. 

ખેડૂત છેલ્લા 2 વર્ષથી પરવળની ખેતી કરી રહ્યો છે.

ખેડૂતને મંડપ તૈયાર કરવા પાછળ 50થી 60 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. 

ખેડૂતે પરવળનું બિયારણ ઘરે જ તૈયાર કર્યું છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

શાકભાજીમાં પરવળનો પાક તૈયાર થતા 4થી 5 મહિનાનો સમય લાગે છે.

ખેડૂતે પરવળની ખેતીમાં ચોમાસાની સીઝનમાં દર 4થી 5 દિવસના અંતરે 25થી 30 મણ ઉતારો મેળવે છે.

હાલ ઉનાળાની સીઝનમાં ખેડૂતને દર  4થી 5 દિવસના અંતરે 21થી 25 કિલો ઉતારો મળી રહે છે. 

ખેડૂતને હાલ પરવળના પ્રતિ મણના 1200થી 1500 રૂપિયા સુધીના ભાવ ભાવ મળી રહ્યા છે.

આમ, પરવળની ખેતીમાં ખેડૂતને 2 વર્ષ બાદ પણ મબલક ઉત્પાદન સાથે સારી આવક મળી રહે છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...