જમીનમાં પોષક તત્વો પૂરા પાડવા આ ખેડૂતે હાથ ધર્યો નવતર પ્રયોગ, હવે થશે મોટો ફાયદો

ભરૂચના તુણા ગામમાં રહેતા ખેડૂત ચંદ્રદીપસિંહે ખેતીમાં શેરડી, કપાસ સહિતના પાકનું વાવેતર કરે છે. 

ખેડૂતે પોતાના ત્રણ વીંઘા જમીનમાં લીલા પડવાશના ક્ષણ તરીકે વાવેતર કર્યું છે. 

ભરૂચના તુણા ગામમાં રહેતા ખેડૂત ચંદ્રદીપસિંહે ખેતીમાં શેરડી, કપાસ સહિતના પાકનું વાવેતર કરે છે. 

ક્ષણને વાતાવરણ અનુકૂળ આવતા તેમાં ફળ-ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

આ ક્ષણની માવજત માટે ખેડૂતે પાકમાં વૃદ્ધિ થયા બાદ યુરિયા ખાતર આપ્યું હતું. 

30 દિવસે યુરિયા ખાતર આપીએ તો, 10 ટનને બદલે 20 ટન ક્ષણનું ઉત્પાદન મેળવી શકાય છે.

હાલ આ ક્ષણના ખેતરમાં રાઈની ખેતી કરી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

જાગૃત ખેડૂત દ્વારા આ ક્ષણનું ઉત્પાદન મેળવીને તેને ફરી એ જ ખેતરમાં લીલા પડવાશ તરીકે ઉપયોગ કરવામાં આવશે.

જેનાથી શેરડી સહિતના અન્ય પાકોનું ઉત્પાદન મેળવવામાં ઘણો ફાયદો થશે. 

મહત્વનું છે કે, વાલિયા તાલુકાના તુણા ગામના ખેડૂતે ક્ષણની ખેતીના નવતર પ્રયોગને સફળ બનાવી અન્ય ખેડૂતોને પણ પોતાની ખેતીની જમીનમાં પોષક તત્ત્વો પુરા પાડવા માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...