રિહાના બાદ હવે શકીરા પ્રી-વેડિંગમાં વિખેરશે જલવો?

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન ક્રુઝ પર યોજાવા જઈ રહ્યું છે.

આ ફંકશન 29મી મેથી 1લી જૂન સુધી ચાલશે

બંને જુલાઈમાં લગ્નબંધનમાં બંધાવા જઈ રહ્યા છે

ગ્લોબલ પોપ સિંગર રીહાનાએ જામનગરમાં પ્રથમ પ્રી-વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કર્યું હતું

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

રિહાનાએ પ્રી-વેડિંગમાં મસ્તી કરી હતી

કોલંબિયન સિંગરને અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરવા માટે બોલાવવામાં આવ્યા છે

આ વખતે શકીરાનું નામ સામે આવી રહ્યું છે

શકીરાને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં જોઈ શકાશે

શકીરા ભારતમાં તેના વાકા વાકા, હિપ્સ ડોન્ટ લાઇ જેવા ગીતો માટે પ્રખ્યાત છે

ઇવાન્કા ટ્રમ્પ, માર્ક ઝકરબર્ગ અને બિલ ગેટ્સ આ ક્રૂઝ પાર્ટીનો ભાગ બની શકે છે

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા