આ જગ્યાએ રાખો કૂલર, AC જેવી આપશે ઠંડક!

ઉનાળાના દિવસોમાં, પંખા ગરમ હવા ફૂંકવાનું શરૂ કરે છે.

આવી પરિસ્થિતિઓમાં એર કૂલર રાહત આપે છે.

એવામાં જો કૂલરને યોગ્ય રીતે ગોઠવવામાં આવે તો AC જેવી ઠંડક મળશે.

મોટાભાગના લોકો રૂમમાં કુલર યોગ્ય જગ્યાએ રાખતા નથી.

MORE  NEWS...

ગરમીમાં પાચન નથી થતું? ખાટા ઓડકાર આવે છે? આ દેશી ચૂર્ણ પેટ કરશે સાફ

ઢોંસા તવા પર ચોંટી જાય છે? ખીરું નાંખતા પહેલા આટલું કરો, એકદમ ક્રિસ્પી બનશે

ગરમીમાં દૂધ જલ્દી ફાટી જાય છે? આ રીતે કરો સ્ટોર, લાંબો સમય રહેશે ફ્રેશ

જેના કારણે, કૂલર ગરમ અને ચીકણી હવા ફેંકવાનું શરૂ કરે છે.

કૂલરમાંથી સારી ઠંડક માટે, રૂમમાં સારું વેન્ટિલેશન હોવી જોઈએ.

આવી સ્થિતિમાં કૂલરને વેન્ટિલેટેડ જગ્યાએ રાખવું જોઈએ.

એર કૂલરને બારીની નજીક રાખવું વધુ યોગ્ય છે.

તેનાથી રૂમમાં ઠંડી હવા આવશે અને ભેજનું સ્તર પણ ઓછું રહેશે.