હંમેશા જવાન રાખશે આ ફળ, આઈસ્ક્રીમમાં થાય છે ઉપયોગ

આ ફળનું નામ છે લીચી, જે ઉનાળાની ઋતુમાં આવે છે.

આ ફળ માત્ર સ્વાદિષ્ટ હોવાની સાથોસાથ જરૂરી પોષક તત્વોથી પણ ભરપૂર હોય છે,જેથી તેના સેવનથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે. 

આ ફળ ત્રણ મહિના એટલે કે, મે થી જુલાઈ અને ઓગસ્ટ સુધી બજારમાં મળે છે.

આ ફળ બજારમાં 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. 

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

લીચી ખાવાના ઘણા ફાયદા છે. લીચીમાં સારી માત્રામાં પોટેશિયમ જોવા મળે છે, જે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે.

લીચીને ફાઈબરનો સારો સ્ત્રોત પણ માનવામાં આવે છે. આ જ કારણ છે કે, તે પેટ સંબંધિત સમસ્યાઓને દૂર રાખવામાં અને કબજિયાતથી રાહત અપાવવામાં મદદ કરે છે.

લીચી એક કુદરતી રોગપ્રતિકારક શક્તિ વધારનાર પણ છે. તેનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.

આ ફળ ડાયાબિટીસ અને એન્ટીઑકિસડન્ટ તણાવને રોકવામાં મદદ કરે છે. 

લીચીમાં વિટામિન-E ભરપૂર માત્રામાં હોય છે. આ જ કારણ છે કે, તે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવી શકે છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...