આ શહેરોમાં રમાશે વર્લ્ડ કપ 2023 ના મેચ

વર્લ્ડ કપ 2023 ને લઇને ક્રિકેટ ચાહકોમાં દિવાનગી જોવા મળી રહી છે

આઇસીસીએ દરેક મેચને લઇને વેન્યૂ પણ જાહેર કરી દીધા છે

15 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં ભારત-પાક વચ્ચે મેચ

દિલ્લીમાં 11 ઓક્ટોબરે ભારત-અફઘાનિસ્તાન મેચ

મુંબઇ વાનખેડે સ્ટેડિયમમાં 2 નવેમ્બરના રોજ ભારત-ક્લોવિફાયર ટીમની મેચ

ચેન્નઇમાં 11 નવેમ્બરે ભારત સામે ક્લોલિફાયર ટીમ રમશે

ચેન્નઇમાં 8 ઓક્ટોબરે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ

5 નવેમ્બરે કલકત્તામાં ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે મેચ

22 ઓક્ટોબરે ધર્મશાલામાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ

29 ઓક્ટોબરે લખનૌમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટક્કર

19 ઓક્ટોબરે પુણેમાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે મેચ

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો