સ્નેક છોડને હવા શુદ્ધ કરવા અને સારી વાઇબ્સને પ્રોત્સાહિત કરનાર પ્લાન્ટ પણ માનવામા આવે છે.
ફેંગ શુઇમાં જેડ છોડને ધન અને સમૃદ્ધિ સાથે સંકળાયેલો માનવામાં આવે છે.
હવાને શુદ્ધ કરવા માટે જાણીતું પીસ લીલી કોઈપણ ક્ષેત્રમાં સુમેળ અને શાંતિ સ્થાપિત કરવાનાર માનવામાં આવે છે.
ફેંગ શુઇમાં ઓર્કિડ તેની કૃપા અને સુંદરતા માટે મૂલ્યવાન છે અને તે વિપુલતા, પ્રેમ અને ફળદ્રુપતા સાથે જોડાયેલો છે.
એવું કહેવાય છે કે ઘરમાં રબર છોડ રાખવાથી ધન અને સમૃદ્ધિ આવે છે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.