ઉનાળામાં અહીં પીવો સ્પેશિયલ શિવ તાંડવ સોડા આપશે ઠંડક, રોજ આટલા લોકો ગટગટાવી જાય છે સોડા

બનાસકાંઠાના ડીસા શહેરમાં પ્રકાશભાઇ ઠક્કરની સોડા પ્રખ્યાત છે. 

ડીસાના  છેલ્લા 17 વર્ષથી પ્રકાશભાઇ ઠક્કર 40 પ્રકારની સોડા બનાવે છે.

જેમાં શિવ તાંડવ સોડા, ફૂદીના સોડા, લીંબુ સોડા ખૂબ જ પ્રખ્યાત છે. 

લોકો દૂર દૂરથી આ સ્પેશિયલ  શિવ તાંડવ સોડા પીવા માટે આવે છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

તેઓ સવારે 11 વાગ્યેથી રાત્રીના 11 વાગ્ય સુધી સોડાનું વેચાણ કરે છે.

શિવ તાંડવ સોડાના 30 રૂપિયા, ફૂદીના સોડાના 20 રૂપિયા અને લીંબુ સોડાના 15 રૂપિયા ભાવ છે.

શિવ તાંડવ સોડા કબજિયાત દૂર કરે છે, સોડા બનાવનાર પ્રકાશભાઇ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

તેમજ ફૂદીના સોડા તે જમ્યા પછી પાચન ક્રિયા માટે ખાસ  માનવામાં આવે છે. 

આખા દિવસના તેઓ 600થી વધુ સોડાના ગ્લાસનું વેચાણ કરે છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...