માત્ર 30 રૂપિયામાં જામો પડી જશે! અહીં ભૂંગળા સાથે મળતી ચટણીના દિવાના છે લોકો

રાજકોટના નાનામવા સર્કલ પાસે મારવાડી બિલ્ડીંગની બાજુમાં રાજુભાઈ ભેળવાળા ઉભા રહે છે, જ્યાં તમને ભૂંગળા ચટણી અને ખાખરા પિઝાનો ટેસ્ટ માણી શકો છો.

રાજુભાઈના ત્યાં પીળા રંગના ભૂંગળા સાથે ત્રણ અલગ અલગ રંગની ચટણી પીરસવામાં આવે છે. 

રાજુભાઈને ત્યાં ભેળમાં પણ અલગ અલગ પ્રકાર મળે છે.

રાજુભાઈ ખાખરા પિઝા, ભૂંગળા-ચટણી, દાળભેળ, દહીંભેળ, રેગ્યુલર મીની ભેળ, સૂકી ભેળ, ચીઝ ભેળ સહિત

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

સાદા ચણા મસાલા, ચીઝ ચણા મસાલા, કોરીમોરી ભેળ, સેવપુરી, દહી બાસ્કેટ પુરી જેવી વસ્તુઓ મળે છે.

 આ તમામ ડિશના ભાવ 30 રૂપિયાથી લઈને 70 રૂપિયા સુધીમાં મળી રહેશે.

રાજુભાઈ વેચાણ ભલે રેકડીમાં કરતા હોય પણ તેઓ સ્વછતાનો પૂરેપૂરો ખ્યાલ રાખે છે.

અહીં સાંજ પડતા જ ખાવાના શોખીનોનું ટોળું ઉમટી પડે છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...