અમદાવાદના આ ભાઈ પાસે છે દેશ વિદેશની અનેક ઘડિયાળ, લાખોમાં છે તેની કિંમત

શિવરંજની વિસ્તારમાં રહેતા જીતેન્દ્રભાઈ જોશી એક અનોખો શોખ ધરાવે છે.

જીતેન્દ્રભાઈ પાસે 60થી પણ વધુ પ્રકાર સાથે જુદા જુદા દેશની કાંડા ઘડિયાળો સંગ્રહમાં જોવા મળશે.

તેઓ છેલ્લા 50 વર્ષથી કાંડા ઘડિયાળોનો સંગ્રહ કરી રહ્યા છે.  હજુ પણ કલેક્શન કરવાનું ચાલુ જ છે.

ખાસ વાત તો એ છે કે,  તેમની પાસે સંગ્રહિત દરેક કાંડા ઘડિયાળા ચાલુ કન્ડિશનમાં છે. 

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

તેમજ એક ઘડિયાળી કિંમત તો 2 લાખ રૂપિયા સુધીની છે.

તેમની પાસે 90 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીની ઘડિયાળ જોવા

વર્ષ 1974થી લઇને આજ સુધીની ડિજિટલ ઘડિયાળો પણ તેમના પાસે જોવા મળે છે. 

તેમના કલેક્શનમાં સામેલ ઘડિયાળમાંની એક ઘડિયાળ 80 વર્ષથી પણ વધુ જૂની છે.

આ ઉપરાંત તેમની પાસે ટાઈટન, સિટિઝન, રોલેક્સ, હુબ્લોટ, કિન્ઝલ, લોંગાઈન્સ, રાડો, મોન્ટબ્લેન્ક, કેસિઓ, પાટેક ફિલિપ, રોમર, ડેલ્ટન સહિત 

એચએમટી, રિકોહ, ઓમેગા ક્વાર્ટ્ઝ, નાઈકી, હેનરી સેન્ડોઝ એન્ડ ફિલ્સ જેવી અલગ અલગ કંપનીની અને ભારત સહિત જાપાન, જર્મની, અમેરિકા જેવા દેશોની ઘડિયાળો પણ જોવા મળે છે.

વધુમાં જ્યારે કોઈ ઘડિયાળ બંધ પડે તો તેઓ જાતે જ રીપેર કરી ચાલુ કરી દેતા.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...